પ્રચારની સભાઓ
મંડળ માટે અને દરેક પ્રચાર ગ્રૂપ માટે પ્રચારની સભાઓનો કાર્યક્રમ.
વીડિયો અંગ્રેજીમાં છે. નીચેનાં પગલાંમાં એ જ વાત તમારી ભાષામાં જણાવી છે.
પગલે પગલે
કાર્યક્રમ
અહીં પ્રચારની સભાઓનો કાર્યક્રમ છે: આખા મંડળ માટે અને દરેક પ્રચાર ગ્રૂપ માટે.
સભા ઉમેરો
“સભા ઉમેરો” પર ટૅપ કરો અને દિવસ, સમય, કોના માટે છે અને જગ્યા પસંદ કરો. સભા દર અઠવાડિયે થઈ શકે છે અથવા ફક્ત એક વાર થઈ શકે છે.
કોણ સંચાલન કરે
દર અઠવાડિયે થતી સભાઓ માટે, આવનાર સભાઓની યાદીમાં દરેક તારીખ માટે સંચાલક પસંદ કરવામાં આવે છે.
સભાની વિગતો
સંચાલક, નકશા પર રસ્તા સાથે જગ્યા અને એ દિવસના પ્રચાર વિસ્તાર જોવા માટે સભા ખોલો.
ગ્રૂપની સભાઓ
ગ્રૂપ નિરીક્ષકો અને તેઓના મદદનીશો અહીં પોતાના ગ્રૂપની સભાઓ ગોઠવે છે.